યર્મિયા 18:9 - પવિત્ર બાઈબલ9 અથવા કોઇવાર હું કોઇ પ્રજાને કે રાજ્યને મજબૂત અને સ્થિર કરવાનું વિચારું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 વળી જે વખતે હું કોઈ પ્રજા વિષે કે કોઈ રાજ્ય વિષે તેને બાંધવા તથા રોપવા માટે બોલું, See the chapterપવિત્ર બાઇબલ C.L.9 એ જ પ્રમાણે કોઈ વાર કોઈ પ્રજા કે રાષ્ટ્રને સ્થાપિત કે દઢ કરવાનો ઈરાદો રાખું, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 વળી જે વખતે હું કોઈ પ્રજાને કે રાજ્યને મજબૂત અને સ્થિર કરવાનું વિચારું. See the chapter |