યર્મિયા 16:20 - પવિત્ર બાઈબલ20 માણસ કદી પોતાના દેવને બનાવી શકતો હશે? માણસના બનાવેલા હોય તે દેવ હોઇ જ ન શકે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 મનુષ્ય જે દેવો નથી એવા દેવો પોતાને માટે બનાવશે શું?” See the chapterપવિત્ર બાઇબલ C.L.20 શું મર્ત્ય માનવી પોતે પોતાને માટે દેવો ઘડી શકે? ના, જો તે એમ કરે તો તે હકીક્તમાં દેવ કહેવાય જ નહિ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 માણસ જે દેવો નથી એવા દેવો પોતાને સારુ બનાવી શકશે શું? See the chapter |