યર્મિયા 13:26 - પવિત્ર બાઈબલ26 હું તારા વસ્ત્રો તારા મોઢા સુધી પર લઇ જઇશ અને તારાં પાપ ઉઘાડા કરીશ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તે માટે હું પણ તારા મોં આગળ તારાં વસ્ત્રો ઊંચા કરીશ, ને તારી લાજ દેખાશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.26 તેથી હું તને નગ્ન કરી દઈશ અને તારી લાજ દેખાશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તે માટે હું તારાં વસ્ત્રો તારા મોંઢા આગળ લઈ જઈશ અને તારી લાજ દેખાશે. See the chapter |