Online Bible

- Advertisements -




યર્મિયા 13:2 - પવિત્ર બાઈબલ

2 આથી યહોવાના કહ્યા પ્રમાણે મેં કમરબંધ વેચાતો લીધો અને મારી કમરે બાંધ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેથી મેં યહોવાના વચન પ્રમાણે કમરબંધ વેચાતો લીધો, ને મારી કમરે બાંધ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી પ્રભુની આજ્ઞા પ્રમાણે મેં કમરે બાંધવાનું વસ્ત્ર ખરીદયું અને તેને કમરે બાંધ્યું

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી મેં યહોવાહના વચન પ્રમાણે કમરબંધ વેચાતો લીધો અને મારી કમરે બાંધ્યો.

See the chapter Copy




યર્મિયા 13:2

Follow us:

Advertisements


Advertisements