Online Bible

- Advertisements -




ન્યાયાધીશો 9:9 - પવિત્ર બાઈબલ

9 “પણ જૈતૂનના વૃક્ષે કહ્યું, ‘શું હું માંરું તેલ, જે દેવો અને માંનવોને સન્માંનવા માંટે વપરાય છે, તે છોડીને વૃક્ષો પર રાજ્ય કરવા આવું?’

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ જૈતવૃક્ષે તેઓને કહ્યું, ‘મારી પુષ્ટતા કે જે વડે લોકો ઈશ્વરને તથા માણસને સન્માન આપે છે તે મૂકીને, શું વૃક્ષો પર આમતેમ ઝોલાં ખાવાને હું આવું?’

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 ઓલિવવૃક્ષે જવાબ આપ્યો, ‘જેનાથી દેવોનું અને માણસોનું સન્માન થાય છે એવા મારા તેલને પેદા કરવાનું પડતું મૂકીને હું વૃક્ષો પર શાસન ચલાવવા આવું?’

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ જૈતૂનવૃક્ષે તેઓને કહ્યું, ‘હું તો ઈશ્વરના અને માણસના સન્માનને માટે વપરાઉં છું, તે પડતું મૂકીને હું શા માટે અન્ય વૃક્ષો પર પ્રભાવ પાડવા જાઉં?’

See the chapter Copy




ન્યાયાધીશો 9:9

Follow us:

Advertisements


Advertisements