ન્યાયાધીશો 2:8 - પવિત્ર બાઈબલ8 એકસો દસ વર્ષની ઉંમરે નૂનનો પુત્ર યહોશુઆ, યહોવાનો સેવક મૃત્યુ પામ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને નૂનનો દીકરો યહોશુઆ, યહોવાનો સેવક, એક સો દશ વર્ષનો થઈને મરી ગયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 પ્રભુનો સેવક, નૂનનો પુત્ર યહોશુઆ એક્સો દસ વર્ષનો થઈને અવસાન પામ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 નૂનનો દીકરો યહોશુઆ, ઈશ્વરનો સેવક, એકસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો. See the chapter |