યાકૂબનો પત્ર 5:2 - પવિત્ર બાઈબલ2 વળી તમારી સમૃદ્ધિ સડી ગઇ છે, અને તેનું મૂલ્ય કશું જ રહ્યું નથી, તમારા વસ્ત્રો જીવજંતુ ખાઈ જશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તમારી સંપત્તિ સડી ગઈ છે, અને તમારાં લૂગડાંને ઊધિઇ ખાઈ ગઈ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 તમારું ધન સડી ગયું છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તમારી દોલત સડી ગઈ છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે. See the chapter |