યાકૂબનો પત્ર 4:10 - પવિત્ર બાઈબલ10 પ્રભુ આગળ દીન બનો, અને તે તમને મહાન બનાવશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પ્રભુની આગળ તમે દીન થાઓ, એટલે તે તમને ઉચ્ચપદે મૂકશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 પ્રભુની આગળ પોતાને નમ્ર કરો અને તે તમને ઉચ્ચસ્થાને મૂકશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પ્રભુની સમક્ષ નમ્ર થાઓ એટલે તે તમને ઊંચા કરશે. See the chapter |