યાકૂબનો પત્ર 3:3 - પવિત્ર બાઈબલ3 ઘોડા જેવા પ્રાણીના મોંમા એક નાની લગામ રાખીને આપણે આપણી ઈચ્છા પ્રમાણે તેના આખા શરીરને ફેરવીએ છીએ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જુઓ, ઘોડા કબજે રહે માટે આપણે તેઓનાં મોંમાં લગામ નાખીને તેઓનાં આખાં શરીરને ફેરવીએ છીએ. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 ઘોડાને કાબૂમાં રાખવા લગામ રાખવામાં આવે છે, જેથી આપણી ઇચ્છા મુજબ તેને ચલાવી શકીએ છીએ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જુઓ, ઘોડા કાબુમાં રહે માટે આપણે તેઓના મુખમાં લગામ નાખીને તેના આખા શરીરને નિયંત્રણમાં રાખીએ છીએ. See the chapter |