યાકૂબનો પત્ર 2:7 - પવિત્ર બાઈબલ7 એ તે લોકો છે, જેઓ ઉત્તમ નામથી ઓળખાય છે, તેઓની નિંદા કરે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી? See the chapterપવિત્ર બાઇબલ C.L.7 તમને આપવામાં આવેલા સારા નામનું તેઓ જ ભૂંડું બોલે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી? See the chapter |