Online Bible

- Advertisements -




યાકૂબનો પત્ર 2:24 - પવિત્ર બાઈબલ

24 તેથી તમે જુઓ માણસ તેના વિશ્વાસ એકલાથી નહિ પરંતુ સારી કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહિ, પણ કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

24 માણસ માત્ર વિશ્વાસથી જ નહિ, પણ કાર્યથી ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થાય છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહિ, પણ કૃત્યોથી મનુષ્યને ન્યાયી ઠરાવવાંમાં આવે છે.

See the chapter Copy




યાકૂબનો પત્ર 2:24

Follow us:

Advertisements


Advertisements