યશાયા 63:2 - પવિત્ર બાઈબલ2 “કૂંડીમાં દ્રાક્ષ ગુંદનારા વસ્ત્રની જેમ તારાં વસ્ત્રો લાલ કેમ છે?” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તારા પોશાક પર રતાશ કેમ આવી છે? અને તારાં વસ્ત્ર દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષા ખૂંદનારનાં વસ્ત્ર જેવાં કેમ થયાં છે? See the chapterપવિત્ર બાઇબલ C.L.2 “તો તારાં વસ્ત્ર દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદનારનાં વસ્ત્રો જેવાં રાતાં કેમ થયાં છે?” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તારા પોશાક કેમ લાલ છે, તારાં વસ્ત્ર દ્રાક્ષચક્કીમાં દ્રાક્ષા ખૂંદનારનાં વસ્ત્ર જેવાં કેમ થયાં છે? See the chapter |