યશાયા 22:9 - પવિત્ર બાઈબલ9 વળી તમે જોયું કે દાઉદનગરમાં કોટમાં પડેલાં અનેક ભંગાણોની તપાસ કરી. અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 વળી તમે જોયું કે દાઉદના નગર [ના કોટ] માં ઘણે સ્થળે ફાટ પડી છે; અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 યરુશાલેમની સંરક્ષણ દીવાલમાં પડેલાં ગાબડાંનું તમે અવલોકન કર્યું. નીચાણના જળકુંડમાં તમે પાણીનો સંગ્રહ કર્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 વળી તમે જોયું કે દાઉદના નગરના કોટમાં ઘણે સ્થળે ફાટ પડી છે; અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું. See the chapter |