Online Bible

- Advertisements -




હિબ્રૂઓ 8:7 - પવિત્ર બાઈબલ

7 જો પ્રથમ કરાર દોષ વગરનો હોત તો, બીજા કરારની કોઈ જ જરુંરિયાત ન રહેત.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે જો પહેલા કરારમાં કંઈ દોષ ન હોત, તો બીજા [કરાર] ને માટે સ્થાન શોધવાની જરૂર ન રહેત.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 જો પ્રથમ કરારમાં કંઈ જ ઊણપ ન હોત તો બીજા કરારની જરૂર ન પડત.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કેમ કે જો તે પહેલા કરાર નિર્દોષ હતો, તો બીજા કરારને માટે સ્થાન શોધવાની જરૂર રહેત નહિ.

See the chapter Copy




હિબ્રૂઓ 8:7

Follow us:

Advertisements


Advertisements