હિબ્રૂઓ 6:3 - પવિત્ર બાઈબલ3 અને જો દેવની ઈચ્છા હશે તો અમે એ પણ કરીશું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને જો ઈશ્વરની ઇચ્છા હોય તો આપણે એમ કરીશું. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 ઈશ્વરની પરવાનગી હોય તો આપણે એ બધું કરીશું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જો ઈશ્વરની ઇચ્છા હોય તો આપણે એ પ્રમાણે કરીશું. See the chapter |