Online Bible

- Advertisements -




હિબ્રૂઓ 4:9 - પવિત્ર બાઈબલ

9 આ બતાવે છે કે જે દેવના લોકો માટેના વિશ્રામનો સાતમો દિવસ હજુય બાકી રહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એ માટે ઈશ્વરના લોકોને સારું વિશ્રામનો વાર હજી રહેલો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 તે રીતે ઈશ્વરનો વિશ્રામ તેમના લોકો માટે હજુ ઉપલબ્ધ છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 એ માટે ઈશ્વરના લોકોને માટે વિશ્રામનો વાર હજી બાકી રહેલો છે.

See the chapter Copy




હિબ્રૂઓ 4:9

Follow us:

Advertisements


Advertisements