Online Bible

- Advertisements -




હિબ્રૂઓ 4:5 - પવિત્ર બાઈબલ

5 ઉપર જણાવેલ સંબંધમાં પણ તેણે કહ્યું છે, “તેઓ કદી પણ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને વળી એ જ ઠેકાણે તે કહે છે. “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 આ જ બાબત સંબંધી ફરી કહેવામાં આવ્યું છે: “તેઓ મારા વિશ્રામમાં કદી જ પ્રવેશ કરશે નહિ.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને એ જ જગ્યાએ તે ફરી કહે છે કે, ‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.’”

See the chapter Copy




હિબ્રૂઓ 4:5

Follow us:

Advertisements


Advertisements