હિબ્રૂઓ 4:4 - પવિત્ર બાઈબલ4 શાસ્ત્રમાં કોઈક જગ્યાએ અઠવાડિયાના સાતમા દિવસ વિશે લખ્યું છે: “તેથી સાતમા દિવસે દેવે બધા જ કામ છોડી આરામ કર્યો.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે એક ઠેકાણે તેમણે સાતમા દિવસ વિષે કહ્યું છે, “સાતમે દિવસે ઈશ્વરે પોતાનાં સર્વ કામથી [નિવૃત્ત થઈને] વિશ્રામ લીધો.” See the chapterપવિત્ર બાઇબલ C.L.4 કારણ, સાતમા દિવસ સંબંધી પવિત્રશાસ્ત્રમાં એક જગ્યાએ આવું લખેલું છે: “ઈશ્વરે પોતાનાં સર્વ કાર્યોમાંથી સાતમે દિવસે વિશ્રામ લીધો.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે સાતમા દિવસ વિષે એક જગ્યાએ તેમણે એવું કહેલું છે કે, ‘સાતમે દિવસે ઈશ્વરે પોતાનાં સર્વ કામથી વિશ્રામ લીધો.’” See the chapter |