હિબ્રૂઓ 1:5 - પવિત્ર બાઈબલ5 દેવે કદી કોઈ દૂતોને કહ્યું નથી કે: “તું મારો પુત્ર છે; અને આજથી હું તારો પિતા બનું છું.” દેવે કોઈ દૂતને એવું કદી કહ્યું નથી કે, “હું તેનો પિતા હોઇશ, અને તે મારો પુત્ર હશે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કેમ કે ઈશ્વરે કયા દૂતને કદી એમ કહ્યું છે, “તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે?” અને વળી, “હું તેનો પિતા થઈશ, અને તે મારો પુત્ર થશે?” See the chapterપવિત્ર બાઇબલ C.L.5 કારણ, ક્યારેય ઈશ્વરે કોઈ દૂતને એમ નથી કહ્યું કે, “તું મારો પુત્ર છે અને, આજે હું તારો પિતા બન્યો છું.” અથવા, કોઈ દૂતને તેમણે એમ પણ નથી કહ્યું કે, “હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે, ‘તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે?’” અને વળી, ‘હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે?’” See the chapter |