Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 9:7 - પવિત્ર બાઈબલ

7 “અને હવે તમે સંતતિ પેદા કરો, વંશવેલો વધારો અને પૃથ્વી પર પુષ્કળ સંતાન પેદા કરો, વૃદ્વિ પામો.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેમ સફળ થાઓ, ને વધો; અને પૃથ્વીમાં પુષ્કળ વંશ વધારો, ને તેમાં વધતા જાઓ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 “તો હવે તમે વંશવૃદ્ધિ કરો, સંખ્યામાં વધો અને આખી પૃથ્વીને તમારા વંશજોથી ભરપૂર કરો.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તમે સફળ થાઓ, આખી પૃથ્વી પર વંશવૃદ્ધિ કરો અને વધતા જાઓ.”

See the chapter Copy




ઉત્પત્તિ 9:7

Follow us:

Advertisements


Advertisements