Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 9:4 - પવિત્ર બાઈબલ

4 હું તમને જયાં સુધી તે પ્રાણીમાં જીવ (લોહી) હોય ત્યાં સુધી તેને ન ખાવા આજ્ઞા કરું છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ માંસ તેના જીવ સુદ્ધાં, એટલે રક્ત સુદ્ધાં, ન ખાશો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 એટલું જ કે તમારે રક્તવાળું માંસ ખાવું નહિ, કારણ, રક્તમાં જીવ છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ તેનું માંસ તમારે જીવ એટલે લોહી સહિત ન ખાવું.

See the chapter Copy




ઉત્પત્તિ 9:4

Follow us:

Advertisements


Advertisements