ઉત્પત્તિ 9:27 - પવિત્ર બાઈબલ27 દેવ યાફેથને વધારે જમીન આપો. દેવ શેમના મંડપમાં રહે અને કનાન તેનો ચાકર બનશે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 યાફેથને ઈશ્વર વધારો, ને તે શેમના મંડપમાં રહો; અને કનાન તેનો દાસ થાઓ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.27 ઈશ્વર યાફેથની વૃદ્ધિ કરો; તેના વંશજો શેમના લોકો સાથે તંબુમાં રહો. કનાન યાફેથનો ગુલામ બનો.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 યાફેથને યહોવાહ વૃદ્ધિ આપો, અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે. કનાન તેનો દાસ થાઓ.” See the chapter |