Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 9:22 - પવિત્ર બાઈબલ

22 કનાનના બાપ હામે પોતાના બાપને વસ્રહીન જોયો એટલે તેણે બહાર જઈને પોતાના બે ભાઈઓને કહ્યું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને કનાનના પિતા હામે પોતાના પિતાની નગ્નતા જોઈ ને બહાર [જઈને] પોતાના બે ભાઈઓને કહ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

22 કનાનના પિતા હામે પોતાના પિતા નૂહને નગ્નાવસ્થામાં જોયો અને પછી બહાર જઈને તેણે પોતાના બે ભાઈઓને એ સંબંધી જણાવ્યું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 કનાનના પિતા હામે તેના પિતાને નિર્વસ્ત્ર અવસ્થામાં જોયા અને બહાર જઈને તેના બન્ને ભાઈઓને તે વિષે કહ્યું.

See the chapter Copy




ઉત્પત્તિ 9:22

Follow us:

Advertisements


Advertisements