Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 9:13 - પવિત્ર બાઈબલ

13 મેં વાદળોમાં મેઘધનુષ્ય બનાવ્યું છે. અને તે માંરી અને પૃથ્વી વચ્ચે થયેલ કરારની એંધાણી બની રહેશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એટલે મારું ધનુષ્ય હું વાદળામાં મૂકું છું, ને તે મારી તથા પૃથ્વીની વચ્ચેના કરારનું ચિહ્ન થશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે.

See the chapter Copy




ઉત્પત્તિ 9:13

Follow us:

Advertisements


Advertisements