Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 8:8 - પવિત્ર બાઈબલ

8 ત્યારપછી નૂહે પૃથ્વી પરથી પાણી ઉતરી ગયાં છે કે, કેમ તે જોવા માંટે એક કબૂતરને મોકલ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી પૃથ્વી પર પાણી ઓસર્યા છે કે નહિ, એ જોવા માટે તેણે એક કબૂતરને પોતાની પાસેથી મોકલ્યું;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 પછી પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે કે નહિ તે જોવા નૂહે એક કબૂતરને મોકલ્યું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી જમીનની સપાટી પર પાણી ઓસર્યાં છે કે નહિ તે જોવા સારુ નૂહે એક કબૂતરને મોકલ્યું,

See the chapter Copy




ઉત્પત્તિ 8:8

Follow us:

Advertisements


Advertisements