ઉત્પત્તિ 7:6 - પવિત્ર બાઈબલ6 પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહને 600 વર્ષ થયાં હતાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહે છસો વર્ષનિ હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 પૃથ્વી પર જળપ્રલય થયો ત્યારે નૂહ છસો વર્ષનો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જળપ્રલયના સમયે નૂહની ઉંમર છસો વર્ષની હતી. See the chapter |