Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 7:18 - પવિત્ર બાઈબલ

18 પાણી ચઢતાં જ ગયા અને ખૂબ વધી ગયા, અને વહાણ પાણી ઉપર તરવા લાગ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને પાણી વધ્યું, ને પૃથ્વી પર બહુ ચઢયું; અને પાણી પર વહાણ ચાલ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 પછી પાણી વધીને એટલાં ઊંચાં ચડયાં કે વહાણ તરવા લાગ્યું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પાણીનો પુરવઠો વધ્યો અને પૃથ્વી પર તે ઘણું ઊંચે ચઢ્યું અને વહાણ પાણી પર તરવા લાગ્યું.

See the chapter Copy




ઉત્પત્તિ 7:18

Follow us:

Advertisements


Advertisements