ઉત્પત્તિ 49:3 - પવિત્ર બાઈબલ3 “રૂબેન, તું તો માંરો જયેષ્ઠ પુત્ર છે, માંરું સાર્મથ્ય અને માંરા પુરૂષત્વનું પ્રથમ ફળ છે. તું માંનમર્યાદામાં સૌથી મોખરે અને શકિતમાં પણ મોખરે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 રૂબેન, તું મારો જ્યેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા પુરુષત્વનું પ્રથમ ફળ; મહત્વની ઉત્તમતા તથા શક્તિની ઉત્તમતા તું છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 “રૂબેન, તું મારો જયેષ્ઠ પુત્ર છે; મારા સામર્થ્ય અને મારા પુરુષત્વનું પ્રથમફળ છે. સન્માન અને સામર્થ્યમાં તું સર્વોત્તમ છે; See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 રુબેન, તું મારો જયેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા સામર્થ્યમાં પ્રથમ છે, ગૌરવમાં તથા તાકાતમાં તું ઉત્કૃષ્ટ છે. See the chapter |