ઉત્પત્તિ 48:8 - પવિત્ર બાઈબલ8 અને પછી જયારે યૂસફના પુત્રોને ઇસ્રાએલે જોયા ત્યારે તેણે તેમને સવાલ કર્યો, “આ કોણ છે?” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને ઇઝરાયલ યૂસફના દિકરાઓને જોઈને બોલ્યો, “આ કોણ છે?” See the chapterપવિત્ર બાઇબલ C.L.8 ઇઝરાયલે યોસેફના પુત્રોને જોઈને પૂછયું, “આ કોણ છે?” યોસેફે કહ્યું, “એ તો ઈશ્વરે મને અહીં ઇજિપ્તમાં આપેલા મારા પુત્રો છે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ઇઝરાયલે યૂસફના દીકરાઓને જોઈને પૂછ્યું કે, “આ કોણ છે?” See the chapter |