Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 48:5 - પવિત્ર બાઈબલ

5 અને માંરા મિસરમાં આવતા પહેલાં મિસરમાં તને પ્રાપ્ત થયેલા બે પુત્રો હવે માંરા પુત્રો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને હવે મિસર દેશમાં તારી પાસે મારા આવ્યા પહેલાં તારા જે બે દિકરા તથા મનાશ્શા, તેઓ મારા છે; રૂબેન તથા શિમયોનની જેમ તેઓ મારા થશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 હું ઇજિપ્તમાં આવ્યો તે પહેલા ઇજિપ્તમાં થયેલા તારા બે પુત્રો એફ્રાઈમ અને મનાશ્શા હવે મારા પુત્રો છે. તેઓ રૂબેન અને શિમયોનની જેમ મારા ગણાશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હવે મિસર દેશમાં તારી પાસે મારા આવ્યા અગાઉ તારા બે દીકરા મિસર દેશમાં જન્મ્યા છે તેઓ એટલે એફ્રાઇમ તથા મનાશ્શા મારા છે. રુબેન તથા શિમયોનની જેમ તેઓ મારા થશે.

See the chapter Copy




ઉત્પત્તિ 48:5

Follow us:

Advertisements


Advertisements