ઉત્પત્તિ 47:7 - પવિત્ર બાઈબલ7 અને પછી યૂસફે તેના પિતા યાકૂબને લાવીને ફારુન સમક્ષ રજૂ કર્યા, અને યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને યૂસફે તેના પિતા યાકૂબને અંદર લાવીને ફારુણી સમક્ષ ઊભો કર્યો; અને યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 પછી યોસેફ પોતાના પિતા યાકોબને લઈ આવ્યો અને તેને ફેરો સમક્ષ રજૂ કર્યો. યાકોબે ફેરોને આશિષ આપી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પછી યૂસફે તેના પિતા યાકૂબને ફારુનની સમક્ષ બોલાવ્યો. યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો. See the chapter |