ઉત્પત્તિ 47:2 - પવિત્ર બાઈબલ2 અને તેણે તેના ભાઈઓમાંથી પાંચને લઈ તેમને એણે ફારુન સમક્ષ રજૂ કર્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને યૂસફે તેના ભાઈઓમાંના પાંચ માણસને લઈને ફારુનની રૂબરૂ ઊભા કર્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 પોતાના ભાઈઓમાંથી પાંચને તેણે ફેરો આગળ રજૂ કર્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેણે પોતાના ભાઈઓમાંના પાંચનો પરિચય ફારુન સાથે કરાવ્યો. See the chapter |