Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 46:8 - પવિત્ર બાઈબલ

8 યાકૂબની સાથે મિસરમાં આવનારાઓનાં નામ આ છે, એટલે યાકૂબ તથા તેના પુત્રો: યાકૂબનો સૌથી મોટો પુત્ર રૂબેન.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે, એટલે યાકૂબ તથા તેના દિકરા : યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રૂબેન.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 યાકોબની સાથે ઇજિપ્તમાં આવનાર ઇઝરાયલીઓનાં એટલે, યાકોબ તથા તેના પુત્રોનાં નામ આ પ્રમાણે છે: યાકોબનો જયેષ્ઠ પુત્ર રૂબેન

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે: યાકૂબ તથા તેના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન;

See the chapter Copy




ઉત્પત્તિ 46:8

Follow us:

Advertisements


Advertisements