ઉત્પત્તિ 41:47 - પવિત્ર બાઈબલ47 અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મબલખ પાક ઉતર્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 અને પુષ્કળતાનાં સાત વર્ષમાં જમીનમાંથી ખોબેખોબા પાક્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.47 સમૃદ્ધિનાં સાત વર્ષ દરમિયાન ભૂમિમાંથી મબલક પાક થયો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 પુષ્કળતાનાં સાત વર્ષમાં જમીનમાંથી પુષ્કળ અનાજ પાક્યું. See the chapter |