ઉત્પત્તિ 41:4 - પવિત્ર બાઈબલ4 પછી તે સાત કદરૂપી સૂકાઈ ગયેલી ગાયો સુંદર તથા પુષ્ટ ગાયોને ખાઈ ગઈ. એટલામાં ફારુનની આંખો ઉઘડી ગઈ. તે જાગી ઊઠયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને કદરૂપી તથા સુકાઈ ગયેલી ગાયો તે સાત સુંદર તથા પુષ્ટ ગાયને ગળી ગઈ એટલામાં ફારુન જાગી ઊઠયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 પછી પેલી દુબળી ગાયો સાત પુષ્ટ ગાયોને ખાઈ ગઈ; અને ફેરો જાગી ઊઠયો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી કદરૂપી તથા સૂકાઈ ગયેલી ગાયો પેલી સાત સુંદર તથા પુષ્ટ ગાયોને ગળી ગઈ. એટલામાં ફારુનની ઊંઘ ઊડી ગઈ. See the chapter |