ઉત્પત્તિ 41:37 - પવિત્ર બાઈબલ37 આ સલાહ ફારુન અને તેના બધા અમલદારોને પસંદ પડી. તેથી ફારુને પોતાના અમલદારોને કહ્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને તે વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી. See the chapterપવિત્ર બાઇબલ C.L.37-38 ફેરો અને તેના અધિકારીઓને એ યોજના ગમી ગઈ. ફેરોએ તેમને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા વાસ કરતો હોય એવો આના જેવો બીજો માણસ આપણને ક્યાંથી મળે?” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 આ વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી. See the chapter |