Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 41:33 - પવિત્ર બાઈબલ

33 તેથી કરીને હવે ફારુને કોઈ બુદ્વિમાંન અને જ્ઞાની પુરુષને પસંદ કરીને મિસર દેશનો વહીવટ સોંપી દેવો જોઈએ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 તે માટે હવે ફારુને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા એક માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

33 માટે તમારે હવે એક કાબેલ અને જ્ઞાની માણસને પસંદ કરીને તેને ઇજિપ્ત દેશનો કારભાર સોંપવો જોઈએ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 હવે ફારુને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો જોઈએ.

See the chapter Copy




ઉત્પત્તિ 41:33

Follow us:

Advertisements


Advertisements