Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 41:3 - પવિત્ર બાઈબલ

3 ત્યારબાદ બીજી સાત કદરૂપી અને સુકાઈ ગયેલી ગાયો તેઓની પછવાડે નદીમાંથી બહાર આવી અને કિનારે પેલી બીજી ગાયો સાથે ઊભી રહી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેઓની પાછળ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાય નદીમાંથી નીકળીને નદીને કાંઠે પેલી ગાયોની પાસે ઊભી રહી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 તેમના પછી બીજી સાત કદરૂપી અને દુબળી ગાયો નદીમાંથી બહાર આવી અને પેલી બીજી ગાયો પાસે નદી કિનારે ઊભી રહી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અચાનક તેઓની પાછળ કદરૂપી તથા સૂકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નીલ નદીમાંથી બહાર આવી. તેઓ નદીને કિનારે અન્ય ગાયોની પાસે ઊભી રહી.

See the chapter Copy




ઉત્પત્તિ 41:3

Follow us:

Advertisements


Advertisements