ઉત્પત્તિ 41:28 - પવિત્ર બાઈબલ28 દેવે તમને તે શું કરવા માંગે છે અને નજીકના ભવિષ્યમાં શું થવાનું છે તેની ફારુનને જાણ કરી છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 જે વાત મેં ફારુનને કહી તે એ છે: ઈશ્વર જે કરવાના છે તે તેમણે ફારુનને બતાવ્યું છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.28 એ તો મેં તમને કહ્યું તેમ ઈશ્વર શું કરવાના છે તે તેમણે તમને બતાવ્યું છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 જે વાત મેં ફારુનને કહી તે આ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને બતાવ્યું છે. See the chapter |