ઉત્પત્તિ 40:4 - પવિત્ર બાઈબલ4 અંગરક્ષકોના સરદારે યૂસફને તેમના તાબામાં સોંપ્યો. તે તેમની સેવા કરતો; આમ તેઓ કેટલાક સમય માંટે કેદમાં રહ્યાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને પહેરેગીરોના ઉપરીએ યૂસફને તેઓનો ખિજમતગાર નીમ્યો, ને તેણે તેઓની સેવા કરી; અને તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 અંગરક્ષકોના ઉપરીએ યોસેફને તેમની સેવામાં નીમ્યો અને તે તેમની સેવા કરવા લાગ્યો. આમ, તેઓ કેટલોક સમય જેલમાં રહ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અંગરક્ષકોના ઉપરી અમલદારે યૂસફને તેઓના ઉત્તરદાયી તરીકે નીમ્યો. તેણે તેઓની દેખભાળ રાખી. તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા. See the chapter |