Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 40:22 - પવિત્ર બાઈબલ

22 પણ યૂસફે જે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાંણે ભઠિયારાને ફાંસીએ ચઢાવ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને યૂસફે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાણે તેણે મુખ્ય ભઠિયારાને ફાંસી આપી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

22 યોસેફે કરેલા અર્થ પ્રમાણે જ બન્યું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યૂસફે મુખ્ય રસોઈયાને અર્થ સમજાવ્યો હતો તે પ્રમાણે ફારુને તેને ફાંસી આપી.

See the chapter Copy




ઉત્પત્તિ 40:22

Follow us:

Advertisements


Advertisements