Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 40:2 - પવિત્ર બાઈબલ

2 તેથી ફારુન તેના બંને સેવકો પાત્રવાહક અને ભઠિયારા પર કોપાયમાંન થયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને ફારુન તેના બન્‍ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક પર તથા મુખ્ય ભઠિયારા પર કોપાયમાન થયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી ફેરો પોતાના એ બન્‍ને અધિકારીઓ એટલે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરી પર તથા મુખ્ય રસોઈયા પર ક્રોધે ભરાયો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ફારુન તેના બન્ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ક્રોધિત થયો.

See the chapter Copy




ઉત્પત્તિ 40:2

Follow us:

Advertisements


Advertisements