ઉત્પત્તિ 4:6 - પવિત્ર બાઈબલ6 યહોવાએ કાઈનને પૂછયું, “તું કેમ રોષે ભરાયો છે? તારું મોંઢું ઉતરેલું કેમ દેખાય છે? See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને યહોવાએ કાઈનને કહ્યું, “તને કેમ રોષ ચઢયો છે? અને તારું મોં કેમ ઊતરી ગયું છે? See the chapterપવિત્ર બાઇબલ C.L.6 તેથી પ્રભુએ કાઈનને કહ્યું, “તને શા માટે ક્રોધ ચડયો છે? તારું મોં કેમ ઊતરી ગયું છે? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યહોવાહે કાઈનને કહ્યું કે, “તને શા માટે ગુસ્સો આવ્યો છે અને તારું મોં ઊતરી ગયું છે? See the chapter |