ઉત્પત્તિ 4:24 - પવિત્ર બાઈબલ24 કાઈનની હત્યાનો દંડ ઘણો ભારે હતો. તેથી માંરી હત્યાનો દંડ પણ તેનાથી વધારેને વધારે ભારે હશે. જો કાઇનનું વેર સાતગણું લેવાશે, તો લામેખનું જરૂર સિત્તોતેરગણું લેવાશે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 જો કાઈનને [મારવાનો] બદલો સાતગણો લેવાય, તો જરૂર લામેખનો સિત્તોત્તેરગણો લેવાશે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.24 જો કોઈ કાઈનને મારે તો તેના વેરની વસૂલાત સાતગણી થાય, પરંતુ જે કોઈ મને મારે તો તેના વેરની વસૂલાત સિત્તોતેરગણી થાય.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય, તો લામેખનો સિત્તોતેર ગણો લેવાશે.” See the chapter |