ઉત્પત્તિ 4:2 - પવિત્ર બાઈબલ2 એ પછી હવાએ બીજા બાળકને જન્મ આપ્યો. તે બાળક “કાઈન” નો ભાઈ હાબેલ હતો. હાબેલ ભરવાડ બન્યો અને કાઈન ખેડૂત બન્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 પછી તેણે તેના ભાઈ હાબેલને જન્મ આપ્યો. અને હાબેલ ઘેટાંપાળક હતો, પણ કાઈન ખેડૂત હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 પછી તેણે તેના ભાઈ હાબેલને જન્મ આપ્યો. હાબેલ ઘેટાંપાલક બન્યો, જ્યારે કાઈન ખેડૂત બન્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ખેડૂત હતો. See the chapter |