ઉત્પત્તિ 4:19 - પવિત્ર બાઈબલ19 લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. એક પત્નીનું નામ આદાહ અને બીજીનું નામ સિલ્લાહ હતું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને લામેખે પોતાને માટે બે સ્ત્રી લીધી:એકનું નામ આદા ને બીજીનું નામ સિલ્લા હતું. See the chapterપવિત્ર બાઇબલ C.L.19 લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં; એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લા હતું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં: એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લાહ હતું. See the chapter |