Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 4:18 - પવિત્ર બાઈબલ

18 હનોખથી ઇરાદ જન્મ્યો અને ઇરાદથી મહૂયાએલ જન્મ્યો. મહૂયાએલથી મથૂશાએલ અને મથૂશાએલથી લામેખ જન્મ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને હનોખથી ઇરાદ જન્મ્યો; અને ઇરાદાથી મહૂયાએલ થયો; અને મહૂયાએલથી મથૂશાએલ થયો; અને મથૂશાએલથી લામેખ થયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 હનોખના પુત્રનું નામ ઇરાદ હતું. ઇરાદ મહૂયાએલનો પિતા હતો, મહૂયાએલ મથુશેલાનો પિતા હતો અને મથુશેલા લામેખનો પિતા હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હનોખથી ઇરાદ જન્મ્યો. ઇરાદ મહૂયાએલનો પિતા હતો. મહૂયાએલ મથૂશાએલનો પિતા હતો. મથૂશાએલ લામેખનો પિતા હતો.

See the chapter Copy




ઉત્પત્તિ 4:18

Follow us:

Advertisements


Advertisements