Online Bible

- Advertisements -




ઉત્પત્તિ 36:9 - પવિત્ર બાઈબલ

9 એસાવ અદોમીઓના આદિપિતા છે. સેઈરના પહાડી પ્રદેશના અદોમીઓના વડવા એસાવના વંશજો આ પ્રમાંણે છે:

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને સેઈર પહાડ પરના અદોમ લોકનો પૂર્વજ, જે એસાવ, તેનો વંશ એ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 સેઈરના પહાડી પ્રદેશમાં વસેલા અદોમવાસીઓના પૂર્વજ એસાવની આ વંશાવળી છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 સેઈર પહાડ પરના અદોમી લોકના પૂર્વજ, એસાવની વંશાવળી આ પ્રમાણે છે.

See the chapter Copy




ઉત્પત્તિ 36:9

Follow us:

Advertisements


Advertisements