ઉત્પત્તિ 36:7 - પવિત્ર બાઈબલ7 તેમની માંલમિલકત એટલી બધી હતી કે, તેઓ ભેગા ન રહી શકે અને તેઓ જયાં રહેતા હતા તે ભૂમિ એવી હતી કે, તેમનાં બંનેનાં ઢોરોનો નિભાવ ન થઈ શકે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકઠા રહી ન શક્યા. અને તેઓનઅ પ્રવાસનો દેશ તેઓનાં ઢોરઢાંકને લીધે તેઓનો નિભાવ કરી ન શક્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 કારણ, તેમની સંપત્તિ ઘણી હોવાથી તેઓ સાથે રહી શકે તેમ નહોતા. વળી, તેમનાં ઢોર એટલાં બધાં હતાં કે તેમના પ્રવાસના દેશમાં તેમનો નિભાવ થઈ શકે તેમ નહોતું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેણે આમ કર્યું કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકસાથે રહી શકે તેમ ન હતું. જે દેશમાં તેઓ રહેતા હતા ત્યાં તેઓનાં જાનવરોને લીધે તેઓને કોઈ આશરો ન મળ્યો. See the chapter |