ઉત્પત્તિ 34:9 - પવિત્ર બાઈબલ9 અમાંરી સાથે લગ્નસંબંધ બાંધો, તમાંરી કન્યાઓ અમને આપો અને અમાંરી કન્યાઓ તમે લો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને આપણે અરસપરસ વિવાહ કરીએ; એટલે તમારી દીકરીઓ અમને આપો, ને અમારી દીકરીઓ તમે લો. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 વળી, તમે અમારી સાથે લગ્નસંબંધ બાંધો, તમારી દીકરીઓ અમને આપો અને અમારી દીકરીઓ સાથે તમે લગ્ન કરો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 આપણે અરસપરસ વિવાહ કરીએ, એટલે તમારી દીકરીઓ અમને આપો અને અમારી દીકરીઓ તમે પોતાને માટે લો. See the chapter |